RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે
૧. JSSK કાર્યક્રમનું પુરૂ નામ શું છે ?
– જનનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
ર. શબ્દસમુહ માટે એક શબ્દ્ય લખો : માતાનું તેના સંતાનો તરફનું વહાલ અને સ્નેહ.
– વાત્સલ્ય
૩. ‘રત્નજિડત’ – સમાસનો પ્રકાર જણાવો.
– બહુવ્રીહિ
૪. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
– સારથિ
પ. ______ of these books i______ ?
– Which, mine
૬. ‘ગુરૂ પૂર્ણિમા’નો તહેવાર કયા દિવસે આવે છે ?
-અષાઢ સુદ પૂનમ
૭. જન્મબાદ કેટલા સમયમાં સ્તાનપાન શરૂ કરાવવુ જોઈએ ?
– તરત જ
૮. R.T.E. કાયદો કોના મુળભુત અધિકારીનું રક્ષણ કરવા માટે અમલમાં મુકાયેલ છે ?
– બાળકો
૯. નવજાત શિશુ કોને કહેવાય ?
– જન્મથી ર૮ દિવસ સુધીનું બાળક
૧૦. વિશવ વિસ્તાર અને જન સંખ્યામાં સૌથી મોટો ખંડ કયો છે ?
– એશિયા
૧૧. ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે ?
– મનીળ દેવી
૧ર. પુર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો તે અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ કોણ હતા ?
– જવાહરલાલ નહેરૂ
૧૩. વિરોધી શબ્દનું યોગ્ય જોડકું કયું છે ?
– મુક-વાચાળ
૧૪. She asked me if_______ would help_______
૧પ. ‘કવરતી’ કયા કન્દ્રશાસિત પ્રદેશનું વડું મથક છે ?
– લક્ષદ્વીપ ટાપુઓ
૧૬. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં કાન્તિ યોજનાનું વર્ણન કર્યું હતું ?
– ભવાની મંદિર
૧૭. બે રસી વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમય હોવો જોઈએ ?
– ર૮ દિવસ
૧૮. નીચે પૈકી કઈ વસ્તુઓ Partograph માં સમાવવામાં આવી છે ?
– અહીં દર્શાવેલ તમામ
૧૯. સગર્ભાવસ્થા દરમ્યાન કઈ રસી આપવાની થાય છે ?
– ટી.ટી.
ર૦. Will your parents visit Kanyakkumari ? no._____
– they won’t
ર૧. એન.આર.એચ.એમ. પટેલે શું ?
– નેશનલ રૂરલ હેલ્થ મિશન
રર. ઘરે થયેલ પ્રસુતિના કેસોમાં છસ્જીન્ માટે કઈ દવા આપવાની રહે છે ?
– મીસોપ્રોસ્ટોલ
ર૩. The machine_____ you_____ use it now.
– has been repaired, can
ર૪. He was so strong that_____ could defeat him.
– nobody
રપ. કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કેટલા સમય પછી મહિલાઓ નોર્મલ થઈ શકે ?
– ૪૮ કલાક
ર૬. પાર્ટોગ્રાફનું અગત્યનું ઘટક (કોમ્પોનન્ટ) કયું છે ?
– અહીં દર્શાવેલ ત્રણેય
ર૭. This train generally arrives_____ time, but today it tis late____ an our.
– in, by
ર૮. યુનેસ્કોનું પુરૂ નામ શું છે ?
– યુનાઈટેડ નેશન્સ એજયુકેશનલ, સાયન્ટિફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન
ર૯. AMTSLનું પુરૂ નામ શું છે ?
– એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર