વાવોલ ગામે નાટકરણી ફીટનેશ એકાડમીનું નરેશ કનોડીયાના હસ્તે ઉદઘાટન

711
gandhi5-5-2018-1.jpg

વાવોલ ગામે નાટકરણી ફીટનેશ એકાડમીનું ઉદઘાટન ફિલ્મ કલાકાર નરેશ કનોડીયાએ કર્યું હતું. આ પ્રસંગે મીરા વર્મા, આઈપીએસ એડીશનલ જનરલ ઓફ પોલીસ તેમજ ફિલ્મ કલાકાર રાકેશ પાંડે, એકાડમીના અપૂર્વા નાટકરણી, ભારતસીંઘ નિવરવા વિગેરે હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. 
આ એકાડમીમાં સિનિયર સીટીજન તેમજ ડીફેન્સના સૈનિકોને ખાસ જીમ વિગેરેની તાલીમ આપવામાં આવશે.

Previous articleમુખ્યમંત્રીની ઓફીસ-સ્વર્ણિમ સંકુલ બહાર જ બારેમાસ દબાણ
Next articleફરજ પરના પોલીસ કર્મીઓ માટે મોબાઈલ પર પ્રતિબંધ