જશને ઇદે મિલાદ નિમિતે ભાવનગર ઘાંચી યુવા સગઠન દ્વારા એક મહા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પ માં નવાપરા ના યુવા મિત્રો એ ખૂબ સારી એવી સંખ્યા માં બ્લડ ડોનેટ કરી ને માનવતા નું ઉમંદા કાર્ય કરેલ આ કેમ્પ ને સફળ બનાવવા ઘાંચી યુવા સગઢન ના હોદેદારો એ જહેમત ઉઢાવી હતી અને કેમ્પ ને સફળ બનાવવા માં આગેવાન અમીન સોલંકી,ઇબ્રાહિમ સરવૈયા, જાવેદ સૈયદ,સાજીદ સોલંકી, મહેબૂબ પરમાર, સલીમ મેહતર, રફીક મહેતર, સફી સૈયદ, સહીત પુરી ટીમેએ, સરાનિય કામગીરી કરેલ.