શોર્યઅંજલિ યાત્રાનું વડોદરા મહારાણા પ્રતાપ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરાયું

190

વડોદરા સમા તળાવ મહારાણા પ્રતાપ ચોક ખાતે દેશ ભર માં ચાર માસ ચાલનાર રો્‌ડમાર્ગેથી દરેક રાજ્યોના દરેક શહેરોમાં ૧૯૭૧ની લડાઈમાં શહીદ થયેલા શહીદોને સન્માનવા આર્મીના નિવૃત અફસરો સાથે શોર્યઅંજલિ યાત્રા આજરોજ વડોદરા ખાતે આવી પહોંચતા વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્કૃતિક સંઘના અધ્યક્ષ પ્રદીપસિંહજી સરવૈયા. સહ પ્રભારી મધ્ય ગુજરાત જોન(પત્રકાર એકતા સંગઠન )ના નિલેશભાઈ પાઠક નિવૃત આર્મીમેન અને અગ્રણી બિલ્ડર વડોદરા ક્ષત્રિય સમાજ ના અગ્રણી દેશપ્રેમી કાળુભા ભાઈ (નરેન્દ્રસિંહજી) પરમાર . નિવૃત સી એસ સાહેબ. બ્રહ્મ સમાજ ના દેશપ્રેમી નીરવભાઈ રાવળ નંદન કુરિયર વડોદરા..નીખિલભાઈ જોશી સુષ્માબેન જોશી તથા ઘણી સંખ્યા માં દેશ પ્રેમી જોડાઈ યાત્રા ના..સંગ્રામસિંહજી.. લક્ષમણસિંહ રાજ તોમર.તથા આર્મીઓફિસર નિવૃત તથા વી નું ફુલહાર થી ઉષ્માભર્યું દિપપ્રગટ્ય કરી સ્વાગત કરેલ અને આ યાત્રા ને આગળ ધપાવેલ…

Previous articleઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કારોબારી દીલ્હી ખાતે યોજાઈ
Next articleનંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વ્યક્તિત્વ વિકાસ અંગે વ્યાખ્યાન યોજાયું