સાંઈમાં આરઓ-ફ્રીઝ સહિત પીવાના પાણીનો સેટ નાઝાભાઈ ઘાંઘરે ભેટ આપ્યો

1104
gandhi5-5-2018-4.jpg

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયામાં ખેલાડીઓને મેદાનમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે આર.ઓ. પ્લાન્ટ અને ફ્રીઝર સાથેનો રૂ. દોઢ લાખથી વધુનો સેટ નગર સેવક અને સ્પોર્ટસ પરસન નાઝાભાલ ઘાંઘરે ભેટમાં આપ્યો હતો. આ પ્રસંગે આખા પ્લાન્ટની પૂજન વિધી કરી કબડ્ડીના પ્રસિધ્ધ ખેલાડી રાહુલ ચૌધરીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે સાંઈના હેન્ડબોલ કોચ શશી ધુમલ સહિત અન્ય કોચ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleટાટા અને ઈનોવા કારમાં દારૂની હેરફેર કરતા તત્વોને ૧ર લાખથી વધુ મુદામાલ સાથે ઝડપ્યા
Next articleમૃત્યુ પામનાર સલામતી શાખાના બે જવાનોનાં પરીવારને સ્ટાફ દ્વારા સહાય