પેવિંગ બ્લોકના કામનું ખાતમુરત કાર્યક્રમ કરતા વિભાવરીબેન દવે

203

જનભાગીદારી યોજના અંતર્ગત રૂપિયા ૪૭.૬૨ લાખના ખર્ચ રબ્બર મોલ્ડેડ બ્લોક ના કામનું ખાતમુરત કાર્યક્રમ કરતા પૂર્વ મંત્રી અને ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં ગાયત્રીનગર તેમજ દેવરાજ નગર ૨ શહેર ફરતી સડક માં તમામ રસ્તા ની બાજુમાં બ્લોક નું કામ નુ ખાત મુહર્ત કાર્યક્રમ કરવામાં આવેલ વિશેષ ઉપસ્થિતિ કમિશનર ગાંધી સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા ડેપ્યુટી મેયર કુમારભાઈ શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ દંડક પંકજ સિંહ ગોહિલ ભાવનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ ભગવાનભાઈ સાટીયા બક્ષીપંચ મોરચા ભાવનગર શહેરના પ્રમુખ ભલાભાઈ આહીર યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી ની વિશેષ ઉપસ્થિતિમાં ગાયત્રીનગર તેમજ દેવરાજ નગર ૨ શહેર ફરતી સડક ખાતે બ્લોક નું ખાત મુહુર્ત કરવામાં આવેલ.

Previous articleશહેરના જાકાતનાકા વિસ્તારમાં આવેલ મિઠાઈની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો
Next articleપાલીતાણા ખાતે ઈદે મિલાદુન્નબીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી