Uncategorized કાળીયાબીડ વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ By admin - September 24, 2017 768 કાળીયાબીડ- સિદસર વોર્ડ વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ સહજાનંદ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાળીયાબીડ ભાજપના આગેવાન નગરસેવક અને ચેરમેન ધિરૂભાઈ ધામેલિયા કમિશ્નર કોઠારી વિગેરે અધિકારીગણ હાજર રહેલ રપ૩ લાભાર્થીઓએ લાભ લીધો હતો.