RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે
૬૭. વ્યતિરેક અલંકારનું ઉદાહરણ શોધી કાઢો.
– હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવીય મોટાંજી
૬૮. નીચેના પૈકી પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ કયો છે ?
– બારી બહાર
૬૯. રોકેટમાં પ્રવાહી બળતણ તરીકે શું વપરાય છે ? – પ્રવાહી હાઈડ્રોજન
૭૦. નીચેનમાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી ?
– ૧૯૯ર
૭૧. Albendazoleનો સગર્ભાવસ્થામાં ડોઝ કેટલો હોય છે ?
– ૪૦૦mg
૭ર. જિલ્લા આોજન મંડળ અધ્યક્ષ કોણ હોય છે ?
– જે તે જિલ્લાના પ્રભારી મંત્રી
૭૩. ૩, ૪, ૭, ૧ર, ૧૯…… શ્રેણી પુરી કરો.
– ર૮
૭૪. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની સ્થાપના કયારે થઈ હતી ?
– ઈ.સ. ૧૯૪પ
૭પ. તામાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે ?
– નિકોટીન
૭૬. પૂજય મોટાનું મુળ નામ શું હતું ?
– ચુનીલાલ આશારામ ભગત
૭૭. ઓરીનો ઈન્કયુબેશન પીરીયડ કેટલા દિવસનો હોય છે ?
– ૧૦ દિવસ
૭૮. નીચેનામાંથી પૃથ્વી છંદનું ઉદાહરણ કયું છે ?
– કદી નહિ કહુ, મને જ સ્મરણે સદા રાખજે.
૭૯. ‘અણસમજુને ઉપદેશ આપવો નકામો છે.’ – અર્થ દર્શાવવા કઈ કહેવત યોગ્ય છે ?
– ભેંસ આગળ ભાગવત
૮૦. 0c ને 0f માં ફેરવવાનું સુત્ર કયું છે ?
– 0f = 1.8 0C+ 32
૮૧. કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છ ?
– ભાનુ + ઉદય = ભાનૂદય
૮ર. સંસદમાં ગુજરાતના રાજયસભાના સભ્યોની સંખ્યા કેટલી છે ?
– ૧૧
૮૩. Don’t waste_____ time now, you have to read____ books.
– any, many
૮૪. પોસ્ટ પાર્ટમ સ્ટરીલાઈઝેશન હાથ ધરવાનો આદર્શ સમયગાળો કયો છે ?
– અહી દર્શાવેલ ત્રણેય
૮પ. She is suffering______ fever, the treatment is______
– from, on
૮૬. ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ’ – કોની પંકિત છે ?
– રામપ્રસાદ બિસ્મિલ
૮૭. સમગ્ર ભારતમાં ‘ગણેશ ચતુર્થી’ના તહેવારની સાર્વજનિક ઉજવણી કરાવવાનું શ્રેય કયા મહાનુભાવને ફાળે જાય છે ?
– બાલ ગંગાધર તિલક
૮૮. આઈ.યુ.સી.ડી. ૩૮૦એ ની કેટલા સમય સુધી અસર રહે ?
– મુકયા પછી દસ વર્ષ સુધી
૮૯. This area is______ polluted____ the other areas.
– less, than
૯૦. ‘ઉછંગ’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ યોગ્ય છે ?
– ખોળો
૯૧. ‘ચોટ અને લાઘવ’ કોના મહત્વના લક્ષણો છે ? – દુહા
૯ર. અતિગંભીર કુપોષીત બાળકના નિદાન માટે કઈ કઈ તપાસ કરશો ?
– અહીં દર્શાવેલ ત્રણેય
૯૩. સગર્ભાવસ્થા દરમ્યાન જન્મજાત ખામી (Spina Bifida) નવજાત બાળકમાં અટકાવવા માટે કયું સુક્ષ્મ પોષકતત્વ જરૂરી છે ?
– ફોલિક એસિડ