GVK EMRI 108 ગુજરાતના ઓપરેશન હેડ સતીષ પટેલએ ભાવનગર જીલ્લા માં 108 સેવા, ખિલખિલાટ, MHU, 1962 અને 181 નાં કર્મચારીઓ ની મુલાકાત લીધી હતી, ભાવનગરમાં કોરોનાની મહામારીમાં ગુજરાતમાં સુંદર તેમજ તૌકતે વાવાઝોડા દરમિયાન 108 સેવાની સુંદર કામગીરી માટે કર્મચારીઓને બિરદાવ્યા હતાં અને કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો
સતીષ પટેલે જણાવ્યુ હતુ કે 108 ના તાલીમબદ્ધ કર્મચારી ઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કટીબદ્ધ અને તત્પર રહે છે કોરોના અને તૌકતે વાવાઝોડા માં જિલ્લા વહીવટી તંત્ર ના સાથે સંકલન કરી ને અદ્ભુત કામગીરી કરી GVK EMRI 108 નું નામ રોશન કર્યું છે.