RRB, PSI, GPSC
HTATપરિક્ષાની
તૈયારી માટે
૯૪. ૯ મહિના સુધી બાળકે કોઈ પણ રસી લીધેલ ના હોય તો એને એક જ દિવસે કઈ કઈ રસી આપી શકાય ?
– BCG, Measles, Pentavalent, OPV
૯પ.STI નું પુરૂં નામ શું છે ?
– સેકસ્યુઅલી ટ્રાન્સમીટેડ ઈન્ફેકશન
૯૬. એક બાળક ૯ મહિનાનું છે. તેને કયું રોગ્પરતિરક્ષણ (રસી) આપવું જોઈએ ?
– ઓરી (મીઝલ્સ)ની રસી
૯૭. વિટામીન-કેની ઉણપથી શું થાય છે ?
– બ્લીડિંગ ડિસઓર્ડર (રકતસ્ત્રાવ અંગેના રોગ)
૯૮. શબ્દસમુહ માટે એક શબ્દ લખો : ‘વરસાદ લાવવા ગવાતો રાગ’
– મલ્હાર
૯૯. જાહેર નોકરીઓમાં પછાતવર્ગો માટેની અનામતી જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં કરાઈ છે ?
– ભાગ-૩
૧૦૦. નીચેનામાંથી કયું પર્યાય જોડકું યોગ્ય નથી ?
– અલ્પ- અધિક
૧૦૨. માનવીના મૃત્ય પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરિક્ષણ અને વાઢકાપને શું કહે છે ?
– ઓટોપ્સી
૧૦૩. સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવે છે ?
– કેલ્શિયમ
૧૦૪“Shakuntalam”______ by Kalidasa.
– is written
૧૦૫. નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?
– સ્મૃતિગાન
૧૦૬. એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?
– પર્યાયવાચી
૧૦૭. આંગણવાડીમાં ચાલતું બાળ શકિતમ કેન્દ્ર (વી.સી.એન.સી.) કેટલા દિવસનું સત્ર હોય છે ?
– ૩૦ દિવસ
૧૦૮. સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે ?
– પાંચ
૧૦૯. બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ ?
– ફકત માતાનું દૂધ
૧૧૦. સરકાર દ્વારા ચાલતા કાર્યક્રમમાં વિટામિન ‘એ’ બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે ?
– ફ્ેબ્રુઆરી અને ઓગષ્ટ
૧૧૧. આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?
– બાળકને રીફર કરશે
૧૧૨. બાળ વૃદ્ધિ આલેખમા જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે ?
– બાળક અતિ કુપોષિત છે.
૧૧૩. રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો
– નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી
૧૧૪. માંગ રેખાનો ઢાળ કવો હોય છે ?
– ઋણ
૧૧૫. વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ
– પરોક્ષ
૧૧૬. સરકાર દ્વારા વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું ?
– ૧૯૬૯
૧૧૭. સંધિ છોડો.
એકૈક – એક + એક
૧૧૮. જો છ અને મ્ સામાન્ય શ્રેણિક હોય તો,
(AB)-1 = – B-1 A-1
૧૧૯. નીચેના સંભાવના વિતરણ માટે ઈ(ટ)ની કિંમત કઈ થશે ?
– ર.૧
૧૨૦. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો નિરપેક્ષ લાભ સિદ્ધાંત કોણે રજુ કર્યો ?
– એડમ સ્મિથ
૧૨૧. બેકારીનો કુદરતી દર એટલે શું ?
– બેકારીના જે દરે શ્રમ બજારમાં બેકાર લોકોની વર્તમાન સંખ્યા પ્રાપ્ત રોજગારીની સંખ્યા બરાબર હોય તે
૧૨૨. અસમતોલ વૃદ્ધિનો ખ્યાલ કોણે આપ્યો ?
– હર્ષમેન
૧૨૩ Give pas tense form of ‘Tread’
– Trod