પાલીતાણા શહેરમાં તળાવ કે જી એન ચોક વિસ્તારમાં જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો હતો જેમાં (ઓલાદે ગોષે આઝમ હઝરત અલ્લામા વ મૌલાના) સૈયદ અમીનુલ કાદરી અજીમુશાન તકરીર કરી હતી જેમાં પાલીતાણા ના પીરે તરીકત સૈયદ અલ્હાજ જહાંગીર મીયા બાપુ ઉર્ફ સજ્જાદ હુસેન બાપુ ચિશ્તી,અમાનત અલી બાપુ, મુખ્તાર હુસેન બાપુ ચિશ્તી, ચિશ્તી,આબીદ હુસેન બાપુ ચિશ્તી,જેનુલ આબેદીન બાપુ ચિશ્તી, પાલીતાણા શહેરના મશહૂર નાતખા હાજી કૌસર અલી બાપુ ચિશ્તી અને હાજી અબ્બાસ અલી બાપુ ચિશ્તી, શાનદાર નાત પઢી ને શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત હઝરત સૈયદ અમીનુલ કાદરી સાહેબ કાર્યકમ અંત માં તમામ લોકો મોટે સામુહિક દુવા કરી હતી આ કાર્યક્રમમાં પાલીતાણા તાલુકાના અને ભાવનગર જીલ્લા ભરમાંથી લોકો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એ હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સુન્ની દાવતે ઈસ્લામી કરવામાં આવ્યું હતું