આ કાર્યક્રમ મા આજરોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા નં. – M s b ૬૮ , ૬૯ , ૪૯ , ૫૨ ના બધાજ સ્કાઉટ ગાઈડ , શિક્ષકો તેમજ પ્રવૃત્તિ ને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપનાર ચેરમેન શિશિરભાઈ , પાંડે સાહેબ , યોગેશભાઈ સાહેબ , પ્રાથમિક શિક્ષણ સંધ ના પ્રમુખ તેમજ રેલ્વે ઓફીસના સાહેબો હાજર રહ્યા હતા