GPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે

128

RRB, PSI, GPSC
HTATપરિક્ષાની
તૈયારી માટે

૬૬. મહત્તમ વેચાણ આવક પ્રાપ્તિનું મોડેલ કોણે આપ્યું હતું ?
– બોમલ
૬૭. આદર્શ સુચકઆંક કોને કહેવાય છે ?
– ફિશરનું સુત્ર
૬૮. Past Participle for of ‘to sow’
– sown

૬૯. ‘તહેવારોમાં તૈયાર કાપડનાં વેચાણમાં થતો વધારો’ એ કયા પ્રકારની વધઘટનો નિર્દેશ કરે છે ?
– મોસમી
૭૦. આંતકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘડાયેલ (TADA) ના કાયદાનું પુરૂ નામ જણાવો.
Terrorist and Disruptive Activities (Prevention) Act.

૭૧. બિકારીના કુદરતી દરનો ખ્યાલ કોણ આપ્યો ?

૭ર. નરસિંહ મહેતાએ હૂંડી (ચિઠ્ઠી) માં કોનું નામ લખ્યું છે ?
– ચતુર્ભુજ (વિષ્ણુ ભગવાન)નું
૭૪. વ્યુત્પન્ન માંગ એટલે
– પરોક્ષ માંગ
૭પ. સંકીર્ણ નાણું એટલે શું ?
– જે સૌથી વધારે પ્રવાહી છે
૭૬. ભારતમાં ર૦૧૧ની વસ્તુી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલા ટકા છે ?
– ૭૪.૦૪ ટકા
૭૭. જો r = 1 હોય તો
– Cov (x,y) = x y
૭૮. Give a single word for ‘a place from where the astronomical phenomena is observed’
– Observatory.
.
૭૯. ભારતમાં કેટલા ટકા શ્રમિકોને અસંગઠિત ક્ષેત્રે રોજગારી છે ?
– ૯૩
૮૦. મનુષ્યમાં ઉત્સર્ગ એકમ કયો છે ?
– મૂત્રપિંડ નલિકા (વક્કાણુ)
૮૧. જેન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?
– કચ્છ
૮ર. ધારે કે x એ યાદચ્છિક ચાલુ છે, તો V(X) =

– E [X- E(X)]2

૮૩. ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા ર૦૧૭ના વર્ષ માટે કયા મહાનુભાવને પદ્મ વિભુષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી ?
– યશુદાસ
૮૪. કયો ખર્ચ ઉત્પાદન ખર્ચની ગણતરીમાં લેવાતો નથી ?
– ગર્ભિત ખર્ચ
૮૫. નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો.
– ગુણવાચક
૮૬. ગરીબી માપવા માટે કયો આંક ઉપયોગી છે ?
– ગિની આંક
૮૭. જો પ્રમાણિક વિતરણનો મધ્યમ પ૦ તો તેનો બહુલક
– પ૦
૮૮. સ્વતંત્રતા કક્ષાની જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઠ૨ વિતરણ
– વધુ સપ્રમાણ બને
૮૯. સમખરીદશકિતનો સિદ્ધાંત શેના સાથે સંબંધિત છે ?
– વિનિમય દર
૯૦. Which of the following is not a synonym of ‘Pious’ ?
– Unholy

૯૧. જો Cov (x,y) = 0, હોય તો ની કિંમત
-૦
૯૨. નીચેનામાંથી કયા પાકમાં રહેલી મુળ-ગંડિકા હવામાંના નાઈટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન કરે છે ?
– દ્વિદળી કઠોળ
૯૩. મ્યુનિસિપલ કમિશનરી નિમણૂંક કોણ કરે છે ? – રાજય સરકાર
૯૪. ચતુર્થકો શેના પર આધારિત હોય છે ? – વચ્ચેના પ૦ ટકા અવલોકનો
૯૫. એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત ૧,૩૦૦ રૂા. છે. કડીયાળ A ર૦ ટકા નફાથી અને ઘડીયાળ B રપ ટકા ખોટથી વચેચ છે. આમ કરતા આ બંને ઘડીયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ?
– ૮૦૦

Previous articleધોનીને આવતો જોઇને પાકિસ્તાની ખેલાડી ચાલુ પ્રેક્ટિસે મળવા દોડી ગયો
Next article‘દિવાળી’ પર ખરીદીનો અર્થ ‘વોકલ ફૉર લોકલ’