પીથલપુર ગામે બહુચર માતાજીના પાંચમાં પાટોત્સવ નિમિત્તે હવન

109

પીથલપુર સમગ્ર ગામજનો ઉપસ્થિત રહ્યા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી તેમજ આસપાસ ગામડાઓ ના ભક્ત જનો ઉપસ્થિત રહ્યા હતા, આગેવાનો,અધિકારીઓ, કર્મચારીઓ સ્ટાફ ઉપસ્થિત રહેલ, હવન મા પુજા, અર્ચના, આરતી, સહિત ધાર્મિક કાર્યક્રમ, શાસ્ત્રોક્ત વિધી ગોર મહારાજ, શુક્લ, દ્વારા સપન્ન થયેલ, પુજા, અર્ચના, આરતી, અને યજ્ઞ હવન મા બેસવાનો લાભ પીથલપુર ગામના મુખ્યયજમાન આર્મી મેન રાહુલ ભાઇ ચૌહાણ ના પિતા રમેશભાઈ ચૌહાણે લાભ લીધો હતો, રમેશભાઈ ચૌહાણ ના તમામ પરીવાર, સગા સંબંધીઓ સહિત ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી ,અને વડીલોએ અને ભુદેવો, માતાજી ના આશિર્વાદ પ્રાપ્ત કરેલ, તેમજ શ્રીફળ હોમાત્મક વખતે ભારે ભીડ જામી હતી, તેમજ ગામના દરેક બાળકો ને બટુકભોજન સહિત પ્રસાદનુ ભવ્ય આયોજન કરાયુ.

Previous articleરાણપુર માર્કેટીંગ યાર્ડમાં એક જ દિ’માં ૧૧ હજાર મણ કપાસની આવક
Next articleખસ ગામે પોષણ યોજનાનો ગરબો થીમ પર કાર્યક્રમ