RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે
૧૩૩. રૂા. ૪૦૦ની પડતર કિમંતની વસ્તુ ઉપર કેટલી એમઆરપી રાખી શકાય કે જુથી ૧ર ટકા વળતર આપવાથી ૧૦ ટકા નફો થઈ શકે ?
– પ૦૦
૧૩પ. ATM કાર્ડ માટે વપરાતો ATMનું આખું નામ શું ?
– Automated Teller Machine
૧૩૭. સંખ્યા log ૮૩ર.પ૭નો પુર્ણાશ શું હોય ? – ર
૧૩૮. ૭, ૧૦, ૧૬, ર૦, ર૭ નો મધ્યક…… છે.
– ૧૬
૧૩૯. એક પ્રાણી સંગ્રહાલયમાં ર૦ જાનવરો, રપ પક્ષીઓ અને ૩પ સરીસૃપ પ્રાણીઓ હોય તો જાનવરોની ટકાવારી કેટલી થાય ?
– રપ
૧૪૧. મોઢેરાનું સુર્યમંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં કયારે બંધાયેલું હતું ?
– ભીમદેવ પહેલો, વર્ષ-૧૦ર૬
૧૪ર. કાવી ગામમાં સાસુ-વહુનાં પ્રખ્યાત દેરાં આવેલાં છે, તે કાવી ગામ કયા જિલ્લામાં આવેલું છે ?
– ભરૂચ
૧૪૩. ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા ?
૧૪૪. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે ?
– વિપક્ષના નેતા
૧૪પ. રાજયોમાં રાષ્ટ્રપતિ શાસના નાંખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે ?
– ૩પ૬
૧૪૬. ‘માનવ અર્થશાસ્ત્ર’ના લેખક કોણ છે ? – નરહરી પરીખ
૧૪૭. રાજય સરકારના વહિવ્ટમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
– લોકતંત્ર
૧૪૮. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે ?
– દાહોદ
૧૪૯. વિનોદ કિનારીવાલા ૧૯૪રની ‘હિંદ છોડો’ ચળવળ દરમ્યાન કઈ તારીખે શહીદ થયા હતા ?
– ૭મી ઓગષ્ટ, ૧૯૪ર
૧પ૦. ગુજરાતી કેટલા ટકા જમીન જંગલ પ્રદેશને રોકે છે ?
– ૧૦ ટકા
૧પ૧. ‘OJAS’ વેબસાઈટનું પુરૂં નામ શું છે ?
– online Job Application System
૧પર. આમાંથી મહાનગરપાલિકા કઈ ?
– જુનાગઢ
૧પ૩. ઉંઝા માટેનું સાચું જોડકું શોધો.
– ઈસબગોલ, જીરૂ, વરીયાળી
૧પ૪. ગ્રામ પંચાયતના સરપંચને…..
– પંચાયતના મતદારો ચૂંટે છે
૧પપ. કમ્પ્યુટરમાં નીચેના પૈકી કયું માહિતી સંગ્રહ કરવાનું સાધન નથી ?
– મોનીટર
૧પ૬. www (વર્લ્ડ વાઈડ વેબ) એ વિચાર કોણે રજૂ કર્યો હતો ?
– ટીમ બર્ન્સલી
૧પ૭. કમ્પ્યુટર વાઈરસ એ….
– એક પ્રોગ્રામ છે
૧પ૮. ઓપેક સંગઠનનું કાર્ય શું છે ?
– ક્રુડ ઓઈલનું ઉત્પાદન, તેની કિંમત અને વપરાશ પર નિયંત્રણ
૧પ૯. ‘મનોરંજન કર’ એ કયા પ્રકારનો કર છે ?
– પરોક્ષ કર
૧૬૦. સચિવાલય અને ક્ષેત્રીય કચેરીઓ વહીવટની બે પાંખો છે. પરંતુ આ બંને પાંખો એક બીજાની સ્પર્ધક નથી : પુરક છે.
– સંમત
૧૬૧. ગુજરાતમાં પીઠું પકવવાની સૌથી મોટી ફેકટરી નીચે પૈકી કઈ જગ્યાએ છે ?
– મીઠાપુર
૧૬ર. નીચેનામાંથી કયું સ્થાન ઓટો હબ તરીકે ગુજરાતમાં વિકસી રહ્યું છે ?
– સાણંદ
૧૬૩. ગુજરાતના કયા સ્થળે સુચિત આંતરરાષ્ટ્રિય વિમાની મથક શરૂ કરવા વિચારણ હાથ ધરાયેલ છે ?
– ધોલેરા
૧૬૪. અમુલ દ્વારા થતી દુધની વ્યવસ્થા કઈ રીતે થાય છે ? – ખેડુતોની સહકારી મંડળીઓથી
૧૬પ. રાજયના વન વિભાગની મુખ્ય કામગીરી શી છે ?
– જંગલોનું જતન/સંવર્ધન કરવું.
૧૬૬. ‘વેદો’ને બીજા કયા નામે ઓળખાવામાં આવે છે ?
– શ્રુતિ
૧૬૭. શિક્ષાત્રી અને વચનામૃતોની રચના કોણે કરેલ છે ?
– સ્વામી સહજાનંદ
૧૬૮. ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ જાણીતા હતા ?
– રવિશંકર મહારાજ
૧૬૯. ઓકસફર્ડ યુનિવર્સિટીની વર્ષ -ર૦૧રનો વિજેતા વર્ડ ઓફ ધ યર ઘોષિત કરેલો શબ્દ કયો છે ?
– ઓમ્નિશેમ્બલ્સ
૧૭૦. પુસ્તક દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ર૩ એપ્રિલ