GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

127

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૧૩પ. કવિ ‘અખો’ નું મૂળનામ જણાવો.
– અક્ષયદાસ
૧૩૬. વિકાસ માટે નિર્ણાયક લઘુત્તમ પ્રયાસનો ખ્યાલ કોણે આપ્યો ?
– હાર્વે લેબેન્સ્ટાઈન
૧૩૭. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
– કીર્તિ ફેલાવવી
૧૩૮. પ્રથમ M અયુગ્મ પ્રકૃતિક સંખ્યાઓનો મધ્યક હોય તો M =
– ૮૧
૧૩૯. પ્રકાર – II ની ભુલને ન્યુનત્તમ કરવાની સંભાવના એટલે
– પરીક્ષણનું સામર્થ્ય
૧૪૦. આમાંથી કયો વાયુ હવામાનની ગરમી વધારતી ‘ગ્રીન હાઉસ અસર’ કરતો ન થી ?
– નાઈટ્રોજન
૧૪૧. ……… એ સંકુચિત નાણું કહેવાય છે ?
– M1

૧૪ર. જોu A = {(x,y) : x2 + y2 < 1; x,y R}અને ૧૪૩. Masculine geader of ‘Bee’ is - Drone ૧૪૪. ભારતના રૂપિયાનાદેવામાં શાનો સમાવેશ થાય છે ? - રશિયાનું સંરક્ષણ અને અન્ય દેવું ૧૪પ. જુનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસ્ત્ર હતું ? - બાબી વંશ ૧૪૬. ગુજરાત રાજયના દાહોદ જિલ્લાના નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? - વડોદરા ૧૪૭. નિશ્ચિત ઘટનાઓની સંભાવના હંમેશા - ૧ ૧૪૮. નળ-A એક ટાંકી ર૦ મીનીટમાં ભરે છે. નળ- B ૩૦ મીનીટમાં ભરે છે. નળ - A ચાલું કર્યા બાદ ૧૦ મીનીટ પછે નળ - B ખોલવામાં આવે છે. ટાંકી ભારતના કુલ....... મીનીટ લાગે. - ૧૬ ૧૪૯. જો કોષ્ટકના ર ચલો વચ્ચે સહસંબંધ ના હોય તો - કાય સ્કવેર = ૦ ૧પ૦. સંધિ જોડો - તદ + રૂપ - તદ્વુપ ૧૫૧. શ્રેણીમાં ખુટતો અંક લખો : ૬ર૪, ૧ર૪, ર૪, ૪,...... - ૦ ૧૫ર. શ્રેણીમાં ખુટતો અંક લખો : ૧, , ,૨....... - ૧૫૩. અક્ષરોને તેમના મુળાક્ષરના ક્રમે પ્રમાણે ગોઠવો :BHARAT ? - AABHRT ૧૫૪. અક્ષરોને તેમના મુળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો :FOREST ? - EFORST ૧૫પ. નીચે આપેલી ચાર વસ્તુઓમાંથી એક વસ્તુ જુદી પડે છે તે શોધો. - સાપ ૧૫૬. નીચે આપેલી ચાર વસ્તુઓમાંથી એક વસ્તુ જુદી પડે છે તે શોધો. - ફેફસા ૧૫૭. નીચે આપેલી ચાર વસ્તુઓમાંથી એક વસ્તુ જુદી પડે છે તે શોધો. - તોપ ૧૫૮. સાળાના સાળા તણા ભાણેજની ફોઈ એ સગપણમાં શું થાય ? - પત્નિ ૧૫૯. P ની ટીમમાં Q ની ટીમ કરતા દોઢી સંખ્યા છે, પણ જો P ની ટીમમાં Q ની ટીમમાંથી એક વિદ્યાર્થી લઈ લેવામાં આવે તો બેગણા થઈ જાય છે, તો P અને Q ની ટીમમાં કેટલી સંખ્યા હશે ? - ૬.૯ ૧૬૦. કાંટાવાળી ઘડીયાળમાં ૧ર કલાકને ૩૦ મીનીટ વાગતા બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખુણો રચાશે ? - ૧૬પ ૧૬૧. એક બગીચામાં આંબા લીમડા કરતા વધું છે, પણ વડલા કરતા ઓછા છે, વડલા લીમડા કરતા વધુ છે પણ સરગવા કરતા ઓછા છે, તો બગીચામાં કયા ઝાડ વધારે હશે ? - સરગવા ૧૬૨. વર્તુળાકારે કેટલાક છોકરાઓ સમાન અંતરે ઉભા છે, દરેકને એકથી શરૂ કરી અનુક્રમે નંબર આપવામાં આવે છે, જો પ નંબર ધરાવતો છોકરો ૧૬ નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય તો કુલ કેટલા છોકરાઓ હશે ? - રર ૧૬૩. એક વ્યકિત પાસે ચાર જુદા-જુદા પેન્ટ અને ચાર જુદા જુદા શર્ટ છે, પેન્ટ શર્ટ પહેરવા કેટલી રીતે પસંદગીક રી હકશે ? - ૧૬ ૧૬૪. ૧૦૦ મીટર લંબાઈના ચોરસ બાગની ફરતે પ મીટરના અંતરે ઝાડ રોપવા હોય તો કુલ કેટલા ઝાડ જોઈશે ? -૮૦ ૧૬૫. ઋણ સમાંતર રેખાઓને બીજી ત્રણ સમાંતર રેખાઓ છેદે તો કુલ કેટલા ચતુષ્કોણો રચાય ? - ૯ ૧૯૯. એક નર્સરીમાંથી ૩ ગુલાબના અને ૪ મોગરાના છોડ લેવા કરતા ૪ ગુલાબના અને ૩ મોગરાના છોડ લેવા સસ્તા પડે છે. તો કયા છોડની કિંમત વધુ હશે ? - મોગરો ર૦૦. સૌથી મોટી સંખ્યા શોધો. - રપ૬૭૮૪૩૧ર.૦૩૪

Previous articleરાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ ૫-૧૦ વર્ષ લાંબો હોઇ શકે છે !
Next articleસરદાર પટેલ બધા ભારતીયોના દિલમાં વસે છે : મોદી