Uncategorized નીટની કસોટી આપતા વિદ્યાર્થીઓ By admin - May 7, 2018 819 તબીબી કોર્સમાં એડમિશન માટેની નેશનલ એલિજીબીલીટી એન્ટ્રેસ ટેસ્ટની પરીક્ષા આજરોજ શહેરના નવ કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં ૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ કસોટી આપી હતી. પરીક્ષાનો સમય સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધીનો રખાયો હતો. તસવીર : મનિષ ડાભી