GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

119

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૩૪. ‘ગુણ કરે તેવું’ – શબ્દમસુહ માટેનો સાચો શબ્દ જણાવો.
– ગુણકારી
૩પ. વિટામીન-સીનું બીજુ નામ શું છે ?
– એસ્કોબીક એસિડ
૩૬. સગર્ભા મહિલાને સાંજે ધૂંધળુ દેખાવાની ફરિયાદ જણાય તો તે કઈ બિમારીથી પીડાતી હોવાનું મનાય છે ?
– રતાંધળાપણુ
૩૭. ‘ભાઈ બહેન’ શબ્દનો સમાસ ઓળખાવો.
– દ્વન્દ્વ સમાસ
૩૮. The cat licks….body to keep uself clean.
– its

૩૯. પ્રજનનતંત્રના ચેપના ચિન્હોમાં કોની સમાવેશ થાય છે ?
– યોનિમાંથી દુર્ગધયુકત સ્ત્રાવ
૪૦. વિશવ ક્ષય દિન કયારે ઉજવવામાં આવે છે ?
– ર૪ માર્ચ
૪૧. Some Student are busy with their work…… are lalking
– the rest
૪ર. કૈલાસ માનસરોવરની યાત્રા માટેનો કયો નવો માર્ગ ખોલવામાં આવ્યો ? –
૪૩. ‘ખાલી ચણો વાગે ઘણો’ કહેવતનો સાચો અર્થ લખો.
– અધુરા
૪૪. ‘To look forward to’ meaus……….
– to

૪પ. કાનજી અને જીવી એ પન્નાલાલ પટેલની કઈ નવલકથાનું પાત્ર મુજબ છે ? –
૪૬. શાળા આરોગ્ય કાર્યક્રમમાં નીચેનામાંથી કયા કર્મચારીની ભુમિકા અગત્યની નથી ?
– તલાટી કમ મંત્રી
૪૭.ર્ kokila, do this task……..
– your self

૪૮. ઝવેરચંદ મેઘાણીનું તખલ્લુસ જણાવો.
– સાહિત્યયાત્રી
૪૯. નાના વેપારીઓને સરળતાથી ધિરાણ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સ્થાપેલ બેંકનું નામ આપો.
– મુદ્રા બેંક
પ૦. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે ?
– રઘુરામ ગોવિંદરાજન
પ૧. ‘પ્રિયે તુજ લટે ધરૂં ધવલ સ્વચ્છ આ મોગરો.’ – આ પંકિતનો છંદ કયો છે ?
– પૃથ્વી
પર. સગર્ભા માતાઓએ રોજની કેટલી વધારાની કેલરી લેવી જોઈએ ?
– ૩૦૦
પ૩. પેન્ટાવેલેન્ટની રસીક યા રોગ સામે રક્ષણ આપતી નથી ?
– અછબડાં
પ૪. સિંધુ નદી ભારતના કયા રાજયમાં વહે છે ?
– જમ્મુ અને કાશ્મીર
પપ. ‘યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે’ કાવ્ય પંકિત કયા કવિની છે ?
– નર્મદ
પ૬. Gujarat……a tremendous progress in recent years.
– has made

પ૭. ચીરા કે ટાંકા વગરની પુરૂષ નસંબંધી એટલે…..
-N.S.V.

પ૮. વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીના મત અનુસાર બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવું જરૂરી છે ?
– માતૃભાષા
પ૯. …… it was too late, we declded to stay there only.
– As

૬૦. પાંડુરોગવાળી સગર્ભાને દિવસમાં કેટલી વખત આયર્ન ફોલીક એસિડની ગોળી આપવી જોઈએ ?
– બે વખત
૬૧. Avaniben is good…….. teaching Gujarati.
– at

૬ર. He is overweight. He………. do Yoga regularly.
– should

૬૩. ક્ષયની સારવાર માટે ઓછામાં ઓછો સમયગાળો કેટલો છે ?
– ૯ મહિના
૬૪. ASHA એટલે…… ?
– એક્રેડીટેડ સોશીયલ હેલ્થ એકટીવીસ્ટ

Previous articleઈયોન મોર્ગન સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન બન્યો છે
Next articleમહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ