RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે
૬પ. બાળકને ઝાડા થયા હોય અને તેને ચીમટો ભરવાથી તેની ચામડી ધીમેથી પાછી આવતી હોય તેનો અર્થ એ કે……
– ડિહાઈડ્રેશન (નિર્જળીકરણ) છે.
૬૬. બાળકને કૃમિ હોય તો કૃમિનાશક દવા કઈ આપવામાં આવે છે ?
– આલ્બેન્ડાઝોલ
૬૭. મુખ્યમંત્રી અમૃતમ્ વાત્સલ્ય યોજનામાં કેટલાથી ઓછી આવક ધરાવતા કુટુંબોને લાભ આપવામાં આવે છે ?
– એક લાખ વીસ હજાર
૬૮. ‘અમૃત’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
– સુધા
૬૯. ‘મે એક બિલાડી પાળી છે, એ રંગ બહુ રૂપાળી છે.- પંકિત કયા કવિની છે ?
– ત્રિભવુન વ્યાસ
૭૦. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?
– પ જુન
૭૧. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ એવા ‘ગી અભ્યારણ્ય’નું આયોજન થયું છે ?
– પોરબંદર
૭ર. ડેન્ગયુ વિરોધી માસ કરયો ઉજવવામાં આવે છે ?
– જુલાઈ
૭૩. ધ એસોસીએટડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના હાથ ધરાવેલા અભ્યાસ અનુસાર વિશ્વભરમાં યોગ ઈન્સ્ટ્રકટરની માગમાં નીચે મુજબ વધારો થઈ શકે છે ?
– ૩પ ટકા
૭૪. વિશ્વભરમાં પ્રાણીઓમાંથી કયા પ્રાણીના દુધમાં સૌથી શ્રેષ્ઠ પોષક તત્વો છે ?
– ભારતીય દેશી ગાય
૭પ. ભારતીય સેનાએ કયા દેશની સીમમાં જઈને આતંકવાદીઓને ઠાર કરી ભારતને ગૌરવ અપાવ્યું ?
– મ્યાનમાર
૭૬. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસઘંચાલક કોણ છે ?
– શ્રી મોહનરાવજી ભાગવત
૭૭. ફેરનેસ ક્રીમની લાખો રૂપિયાની પણ, લોકોને ભ્રમિત કરનારી જાહેરાત માટે ના પાડનાર અભિનેત્રીનું નામ જણાવો.
– કંગના રનૌત
૭૮. સગર્ભાની વહેલી નોંધણી કેટલા અઠવાડિયામાં થવી જોઈએ ?
– બાર અઠવાડિયા
૭૯. નીચે દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ?
– શીર્ષક
૮૦. ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો.
– સત્યાના પ્રયોગો
૮૧. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા કોણ છે ?
શ્રી શ્રી રવિશંકરજી
૮ર. સંધિ કરો : ‘પો + અન’ ?
– પવન
૮૩. આયુર્વેદાચાર્યો અને યોગાચાર્યોના મતે, આપણા ખોરાકમાં કયા ત્રણ ‘ધીમા ઝેર’ છે જે ઓછામાં ઓછા પ્રમાણમાં લેવા હિતાવહ છે ?
– મીઠુ, ખાંડ, મેંદો
૮૪. ………. getting godd mraks, he worked very hard.
– Wtih a view to
૮૫. નીચેનામંથી કયો રોગ મચ્છરથી થતો નથી ?
– ચાંદીપુરા
૮૬. Some songs from old Hindi films…….. by me now.
– are being sung
૮૭. ગુજરાતના સાગરકાંઠાની લંબાઈ જણાવો.
– ૧૬૬૩ કી.મી.
૮૮. મોઢેરાનું સુર્યમંદિર કયા અરસામાં બનેલું છે ?
– ઈ.સ. ૧૦ર૬-ર૭
૮૯. નીચેનામાંથી કયા સંજોગોમાં મહિલાને આંકડી (આઈ.યુ.સી.ડી.)મુકી ન શકાય ?
– અહીં દર્શાવેલ ત્રણેય
૯૦. શબ્દ સમુહ માટેનો એક શબ્દ્ય દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?
– મર્મને જાણકાર – વિદ્વાન