Uncategorized ઘોઘા ખાતે વિનામુલ્યે છાશ વિતરણ By admin - May 8, 2018 664 વર્તમાન ઉનાળાના બળબળતા તાપમાં દરીદ્ર દિન દુઃખી લોકોના પેટ ઠારવા ઘોઘા યુવા ભાજપ દ્વારા મામલતદાર કચેરી ખાતે વિનામુલ્યે છાશ તથા પીવાના ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાનો લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.