બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સાળંગપુર અને ભીમનાથ, ખાતે ટી.બી.ને લગતી રીવ્યુ મીટીંગ લેતા બરવાળા એસ.ટી. એસ રામદેવ સંજયભાઈ ફિલ્ડ સ્ટાફ દ્વારા થયેલી ટી.બી.ની સમીક્ષા કરવામાં આવી ટી.બી.નો એકટીવ કેશ ફાઈન્ડીંગ મુજબ થયેલી કામગીરીમાં ગુણવત્તા લાવવી સારી ગુણવત્તા વાળા કફના નમુના લેવા છાતીનો એક્ષ-રે ફોર ચેસ્ટ માટે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે લઈ જવાની ગોઠવણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લાક્ષય અધિકારીના માર્ગદર્શનથી કામ થઈ રહ્યુ છે.