પ્રકૃતિ એ જ પરમતત્વનું પ્રતિબિંબ….

111

આ દૃશ્ય એ કોઈ પ્રચલિત પ્રવાસન ધામનું નથી, ગોહિલવાડના એક ગામ પાસેનું છે. આ સ્થળ આસપાસ શિક્ષણ, સંસ્કાર, ધર્મ, કૃષિ જેવા અનેક સ્થાનો છે. હા, આ આંબલા ગામ નજીકનું દશ્ય છે. ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા, વાંકિયા હનુમાનજી, તિરૂપતિ બાલાજી, જળધારા ખોડીયારમાતાજી અને બાગ-બગીચા… તળાવ અને નદી પણ ખરું… અઢળક અઢળક રીતે પ્રકૃતિએ અહીં એક સાથે આપ્યું છે. ખેડૂત, માલધારી, કાર્યકર કે પ્રકૃતિના રસિક, સૌને અંતરની શાતા અહીં મળે છે. પ્રકૃતિ એ જ પરમતત્ત્વનું પ્રતિબિંબ , જે અહીંયા જોવા અને અનુભવવા મળે છે… જો આ વિસ્તારની યાત્રા થાય તો, માત્ર પ્રવાસથી કશું નહીં વળે. તસ્વીર : મુકેશ પંડીત

Previous articleકમલેશ્વર મંદિરની દિવાલ પડતા બે વાહનો દબાયા
Next articleબોટાદ મહિલા બાળ વિકાસ ચેરમેને આંગણવાડીનું સરપ્રાઈઝ ચેકીંગ કર્યું