આહિર દેવાયત બોદરની પ્રતિમાં મુકવા માંગ

112

ભાવનગર આહિર સમાજ દ્વારા શહેરના નારીચોકડી સર્કલથી નિલમબાગ સર્કલ સુધીમાં ઉંચિત સ્થાને ઈતિહાસમાં અમરસ્થાન મેળવનાર આહિર દેવાયત બોદરની પ્રતિમા મુકવાની માંગ સાથે મેયર સમક્ષ રૂબરૂમાં રજુઆત કરી હતી અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પ્રવેશ દ્વારમાં આહિર દેવાયત બોદરની પ્રતિમાઓ મુકાયેલી છે તો ભાવનગરમાં પણ યોગ્ય સ્થાને પ્રતિમા મુકવા માંગ કરાઈ છે.

Previous articleમકાનની અગાશીમાં રાખેલ કડબના જથ્થામાં આગ લાગી
Next articleઅભિનેત્રી શ્રુતિ હસન લાલ લહેંગામાં છવાઈ ગઈ