બ્રહ્માણી માતાના પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે પ્રથમ દિવસે હવન

907
gandhi1052018-2.jpg

જિલ્લાના ગીયોડ ગામમાં બ્રહ્માણી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે પ્રથમ દિવસે હવન યોજાયો ગાંધીનગર તાલુકાનાં ગીયોડ ગામે બ્રહ્માણી માતાજીની મૂર્તિનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ૩ દિવસ ચાલનાર છે. જેનાં પ્રથમ દિવસે યજ્ઞ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં ભાવિકો હાજર રહ્યા હતા.

Previous articleસંત સરોવરમાં નહાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવશે
Next articleસરકાર પહેલાં વાઘાણીએ સોલાર પંપની જાહેરાત કરી દીધી