છેલ્લા એકાદ વર્ષથી ચાલતા કિસાન આંદોલનમાં કિસાનોનો ઐતિહાસિક વિજય થયો છે જેને વધાવી લેવા ગુજરાત કિસાન સભા (એ.આઇ.કે.એસ.) દ્વારા રાજ્યભરમાં ફટાકડા ફોડી, ગુલાલથી ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે ભાવનગર શહેરમાં પણ ફટાકડા ફોડી આતશબાજી કરી ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાની માંગણીનો મઝદુર સંઘનો વિજય થયો હોવાનું જણાવ્યું હતું.