તારા વિના શ્યામ એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે…

823
bvn2492017-10.jpg

માં જગદંબાની ભક્તિ અને આરાધના કરવાનું પર્વ એટલે નવરાત્રિ ખેલૈયાઓ માટે પણ મહત્ત્વનું મનાય છે. ભાવનગર શહેરમાં નવરાત્રિ રાસ-ગરબાનાં અનેક જાહેર આયોજનો થયા છે જેમાં અત્યાધુનિક સાઉન્ડ-લાઈટ અને ઓરકેસ્ટ્રાનાં સથવારે ખાનગી આયોજનોને પણ પાછળ રાખી દે તેવી સુવિધા સાથે બહેનો મન મૂકીને રાસ-ગરબા રમી રહ્યા છે. ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાતા જાહેર નવરાત્રિનાં કાર્યક્રમોમાં મન મૂકીને રાસ-ગરબે રમતા ખેલૈયાઓને નિહાળવા માટે ભીડ થઈ રહી છે.

Previous articleભાવ.જિલ્લાની ૭ બેઠકો માટે ભાજપનાં ૧૪૮ દાવેદારો
Next article૨૫મીથી ગાંધી જયંતિ સુધી ખાદી ખરીદી પર ૩૦% છૂટ