RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૭૬. ફોર્બ્સની મેઘાવી હસ્તીઓની યાદીમાં સમાવેશ પામેલ નિરજ અંતાણી કોણ છે ?
– ઓહિયો સ્ટેટના સાંસદ
૧૭૭. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?
– પ્રકાશનો પડછાયો
૧૭૮. લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ? – સ્ટીલ
૧૭૯. કિરણ મઝુમદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
– કોર્પોરેશન કંપની
૧૮૦. નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
– બાળમજુરી
૧૮૧. ‘It is always possible’ અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે ?
– શ્રીમતિ કિરણ બેદી
૧૮ર. મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ? (૧) કરમસદ (ર) સાબમતી (૩) ચંપારણ (૪) વર્ધા
– ચંપારણ
૧૮૩. રૂસ્તમે હિનદનું બિરૂદ કોને મળ્યું હતુ ં ?
– દારાસિંઘ
૧૮૪. લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?
– જયપ્રકાશ નારાયણ
૧૮પ. ‘બકરીની જમે ૧૦૦ વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે’ આ વાકય કોનું છે ?
– ટીપુ સુલતાન
૧૮૬. જાન્યુઆરી, ર૦૧પમાં અવસાન પામેલા કાર્ટુનિસ્ટ આર.કે.લક્ષ્મણું આખું નામ શું છે ?
– રાસીપુમ ક્રિષ્ણાસ્વામી ઐયર લક્ષ્મણ
૧૮૭. તાજેતરમાં જેમનું અવસાન થયું એવા ઉસ્તાદ સૈયદુદ્દીન ડાગર હિંદુસ્તાની સંગીતની…… પરંપરાના ઉસતાદ હતાં ?
– ધ્રુપદ
૧૮૮. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા ભારતની કઈ વ્યકિતને ‘ઓલિમ્પિક ઓર્ડર’થી સન્માનિત કરવામાં આવી છે ?
– એન. રામાચંદ્રન
૧૮૯. ગોપાલક્રિષ્ણ ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?
– રોયલ કમિશન ઓન ઈન્ડિયા લેબર
૧૯૦.’Development as freedom’ ના લેખક કોણ છે ?
– અમર્ત્ય સેન
૧૯૧. ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો
– હરસિદ્ધભાઈ દિવેટિયા
૧૯ર. ભારતના ભુતપુર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિસ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ?
– વિજયઘાટ
૧૯૩. દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં ગામે થયો હતો ?
– ટંકારા
૧૯૪. ‘ગુડ ગવર્નન્સ ડે’ કોના જન્મદિવસ મનાવવામાં આવે છે ?
– અટલ બિહારી વાજપયી
૧૯પ. મહાત્મા ગાંધીએ વકીલ થવા માટે નીચેની પૈકી કઈ ડિગ્રી મેળવી
– LLB
૧૯૬. M.Phil.અને Ph.D. શિષ્યવૃતિ યોજના સાથે કોનું નામ જોડાયેલું છે ?
– મહારાજા સયાજીરાવ ગાયકવાડ
૧૯૭. ગુજરાત વિધાનસભા ભવનને કયા મહાનુભાવનું નામ આપવામાં આવેલ છે ?
– શ્રી વઠ્ઠલભાઈ પટેલ
૧૯૮. પંચાયતી રાજના પ્રણેતા સ્વ. બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?
– વિમાની દુર્ઘટનાને કારણે
૧૯૯. ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ?
– વિક્રમ સરાભાઈ
ર૦૦. મોરારજીભાઈ દેસાઈનું સમાધિસ્થળ કયા નામે ઓળખાય છે ?
– અભયઘાટ
ર૦૧. સંજય બારૂના પુસ્તક ‘The Accidental Prime Minister’ માં કયા વ્યકિતનું પાત્રાલેખક કરવામાં આવ્યું છે ?
– શ્રી મનમોહનસિંઘ
ર૦ર. નીચે પૈકી કોણે ‘હૈન્દવ ધર્મોદ્વારક’ની ઉપાધિ મેળવી હતી ?
– શિવાજી