RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૦૩. ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો.
– રાજકુમારી અમ્રિતા કૌર
ર૦૪. પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે આ વિધાન….નું છે ?
– ગાંધીજી
ર૦પ. સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ?
– એકનાથજી
ર૦૬. હરિવંશરાય બચ્ચને સરદાર વલ્લભભાઈ પટેલને શેની ઉપમા આપી હતી ?
– હિંદી કી નીડર જબાન
ર૦૭ મોહના સિંહ, ભાવના કાન્ત, અવની ચતુર્વેદી કયા કારણોસર ચર્ચામાં રહ્યા હતાં ?
– એરફોર્સમાં યુદ્ધ વિમાનના પાયલોટ તરીકે મહિલાઓની પસંદગી થવા બદલ
ર૦૮. તાજેતરમાં અવસાન પામેલા ક્રાંતિકારી નેતા ફિડેલ કાસ્ટ્રો કયો દેશના હતા ?
– કયુબા
ર૦૯. સમગ્ર ભારતમાં ‘ગણેશ ચતુર્થી’ના તહેવારની સાર્વજનિક ઉઝવણી કરાવવાનું શ્રેય કયા મહાનુભાવને ફાળે જાય છે ?
– બાલ ગંગાધર તિલક
ર૧૦. પુજય મોટાનું મુળ નામ શું હતું ?
– ચુનીલાલ આશારામ ભગત
ર૧૧. ‘પંચમહાલ ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી ?
– ઠકકરબાપા
ર૧ર. બંસીલાલ વર્મા ‘ચકોર’નું નામ કયા ક્ષેત્ર માટે જાણીતું છે ?
– કાર્ટુનિંગ
ર૧૩. ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે ?
– મીનળ દ ેવી
ર૧૪. ગુજરાતની અસ્મિતા શબ્દના પ્રણેતા કોણ હતા ?
– કનૈયાલાલ મુનશી
ર૧પ. કઈ રમત સંસ્થામાં ફાતમાં સામોરા પ્રથમ મહિલા મહાસચિવ તરીકે નિયુકત થયા છે ?
– FIFA
ર૧૬. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ શું ?
– નીતા અંબાણી
ર૧૭. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?
– ઈન્દિરા ગાંધી
ર૧૮. ‘દક્ષિણ આફ્રિકાના ગાંધી’નું બહુમાન કોને મળ્યું છે ?
– નેલ્સન મંડેલા
ર૧૯. સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને ‘ગિનીઝ બુક’માં સ્થાન મળ્યું છે ?
– સમીર અંજાન
રર૦. લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ? – ૧૯૯૦
રર૧. ‘ગુજરાત વિધાનસભા’નું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે ?
– વિઠ્ઠલભાઈ પટેલ
રરર. ગ્રામદક્ષિણામુર્તિ અંબાલા અને લોકભારતી, સણોસરા- જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયક્ષલી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?
– નાનાભાઈ ભટ્ટ
રર૩. ભારતીય લોકસભાના વર્તમાન મહિલા અધ્યક્ષણ કોણ છે ?
– સુમિત્રા મહાજન
રર૪. શ્રી મોહનજી ભાગવત કથા સંઘના સરસંઘચાલક છે ?
– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રરપ. અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.
– ત્રિભુવનદાસ પટેલ
રર૬. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?
– મહાદેવભાઈ દેસાઈ
રર૭. ખાન અબ્દુલગફારખાન કયા નામે ઓળખાય છે ?
– સરહદના ગાંધી
રર૮. ફેબ્રુઆરી ર૦૧૬માં વડોદરાના જિજ્ઞાશા ઓઝાનું પેઈન્ટિંગ શાના માટે પસંદગી પામ્યું ?
– વર્લ્ડ બેંકના કેલેન્ડર માટે