માતૃભક્તિ સેવા મંડળ દ્વારા ગઇકાલે ૧૦૦ વિધવા બહેનોને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઘઉનો લોટ, તેલ, ચોખા, ખીચડી, ખાંડ, ચા, સાબુ, નાસ્તો તેમજ મિઠાઇની કીટ તૈયાર કરી સમીરગાંધી, તૃપ્તીગાંધી, ભાવનાબેન, દક્ષાબેન, ઈલાબેન, નયનાબેન, ફાલુબેન, વિજયભાઈ, વિશાલભાઈ, અજયસિંહ રાઠોડ, કેતનભાઇ બધાના સહકારથી આ કીટનું વિતરણ કરવામાં આવેલ.