પાલીતાણા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ માજરીયાને એક આવેદન પાઠવ્યું. તાજેતરમાં કોળી સમાજની દિકરી અંગે અભદ્ર ટીપ્પણી કરતો એક વિડીયો વાયરલ થયો. જેથી કોળી સમાજમાં ભારે રોષ જોવા મળેલ. આજે બપોરે ર૦૦થી વધુ કોળી સમાજના લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક યોગ્ય પગલા ભરવા માંગ ઉઠી છે.