ઠંડી શરૂ થતા તિબેટીયનો રાજીનાં રેડ

111

શિયાળાની સિઝન શરૂ થતા પૂર્વે જ શહેરનાં જવાહરમેદાનમાં ગરમ વસ્ત્રો વહેચવા માટે તિબેટીયનો આવી જાય છે. ત્યારે હાલ શિયાળાની સિઝન શરૂ થતા અને ઠંડીનો ચમકારો શરૂ થતા જ લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરવા ઉમટી પડતા તિબેટીયનો રાજીનાં રેડ થઈ જવા પામ્યા છે સિઝનનાં પ્રારંભથી જ ઘરાકી નિકળતા તિબેટીયનોમાં ખુશી છવાઈ છે.

Previous articleભાવનગરમાં નવનિર્મિત ત્રણ CHC સેન્ટરો સાધનો અને સ્ટાફના અભાવે શોભાના ગાંઠિયા સમાન
Next articleફિલ્મ ‘મિલી’નું શૂટિંગ પૂરું થતાં જ જ્હાનવી કપૂર ભાવુક થઈ