ભાવનગર શહેર ના ઘોઘારોડ ખોડીયાર નગર ૧ માં રહેતા સોલંકી દિનેશભાઈ અને દક્ષાબેનની લાડકી પુત્રી તથા કેનીલ ની લાડકી બહેન ધ્વનિ નો આજે જન્મદિવસ છે, ધ્વનિ આજે બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે, ધ્વનિના જન્મદિવસની ઉજવણી મોટાબા- ગલાલબેન, દાદા વેલજીભાઇ જયેશભાઈ રમેશભાઈ દાદી- કૈલાસબેન અને રેખાબેન તથા ભાઈ અમિત, પ્રતીક , યુવરાજ અને બહેન કોમલ, દિવ્યા, કાવ્યા ફૂઈ નીતાબેન, જમકુબેન તથા ફુવા રમેશભાઈ અને નાના લખમણભાઇ નાની રંજનબેન મામાં રાહુલભાઇ મેહુલભાઈ મામી મમતાબેન સહિતના પરિવારજનો સાથે ઉજવણી કરશે.