GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

127

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૧૯. ગુજરાત સરકારનો અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ?
– રમત-ગમત
૧ર૦. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ?
– હોકી
૧ર૧. સચિને આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચમાં સૌથી ઓછી સદી કયા દેશની ટીમ સામે કરી છે ?
– નામીબિયા
૧રર. ક્રિકેટર સુનિલ ગાવસ્કર કયા હુલામણા નામથી જાણીતા છે ?
– લિટલ માસ્ટર
૧ર૩. રમત અને ખેલાડીની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે ?
– ટેનિસ – પ્રકાશ પાદુકોણ
૧ર૪. કયા બે દેશોની રાષ્ટ્રીય રમત ફુટબોલ છે ?
– બ્રાઝિલ- આર્જેન્ટિના
૧રપ. ‘ડુક’ કૌશલ્ય કઈ રમતનું છે ?
– ખો-ખો
૧ર૬. ઓલિમ્પિક કે એશઃયિાઈ રમતોત્સવ દર કેટલા વર્ષે યોજાય છે ?
– ચાર વર્ષે
૧ર૭. ભારતે પ્રથમ વખત વન-ડે ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યો તે ટીમના કેપ્ટન કોણ હતા ?
– કપિલ દેવ
૧ર૮. દોડવીર ઉસાન બોલ્ટ કયા દેશનો ખેલાડી છે ?
– જમૈકા
૧ર૯. વન-ડે ક્રિકેટમાં કયા ભારતીય ક્રિકેટરે સૌથી વધુ છગ્ગા મારીને પોતાની બેવડી સદી પુર્ણ કરી હતી ?
– રોહિત શર્મા
૧૩૦. ર૦ર૦ની ઓલમ્પિક રમતો કયા શહેરમાં યોજનાર છે ?
– ટોકિયો
૧૩૧. રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે ૧૦ ગોલ્ડ મેડલ કયારે જીત્યું ?
– ર૦૧પ, કેરળ
૧૩ર. ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય છે ?
– રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે
૧૩૩. એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
– કમલજીત સંધુ
૧૩૪. ભારતીય લશ્કરના લેફટનન્ટ કર્નલ રાજયવર્ધનસિંહ રાઠોરે ર૦૦૪ના ઉનાળું ઓલિમ્પિકસમાં નીચેના પૈકી કઈ શુટિંગ સ્પર્ધામાં રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ?
– ડબલ ટ્રેપ
૧૩પ. મહિલા આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચમાં નીચેના પૈકી સૌથી વધુ વિકેટ લેનાર કોણ છે ?
– જુલન ગોસ્વામી
૧૩૬. આગામી ઓલિમ્પિક-ર૦ર૦ની સ્પર્ધા કયા દેશમાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે ?
– જાપાન
૧૩૭. તાજેતરમાં રમાયેલ ૈંઁન્ ક્રિકેટ ટુર્નામેન્ટ-ર૦૧૭ની ગુજરાત લાયન્સ ટીમના કેપ્ટનનું નામ જણાવો
– સુરેશ રૈના
૧૩૮. કોમનવેલ્થમાંથી બહાર નિકળી જનાર છેલ્લો દેશ….. છે ?
– માલદીવ
૧૩૯. આવનાર વર્ષ-ર૦૧૮માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાશે ?
– ઈન્ડોનેશિયા
૧૪૦. કબડ્ડી વર્લ્ડકપ-ર૦૧૮ના ભારતીય ટીમના કેમ્પટનું નામ જણાવો
– અનુપકુમાર
૧૪૧. ઓલમ્પિક રમતોત્સવના લોગોમાં લીલો રંગ કયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે ?
– ઓશિનિયા
૧૪ર. પી.વી. સિંધુ કયા દેશના ખેલાડી સામે ઓલિમ્પિક-ર૦૧૬માં સુવર્ણચંદ્રક માટેની ફાઈનલ મેચ હારી હતી ?
– સ્પેન
૧૪૩. ટેનિસ ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલ મેચમાં મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં ર૦૧૭માં કોણે મુકાબલો જીત્યો ?
– સેરેના વિલિયમ્સ
૧૪૪. ર૦૧૬નો કબડ્ડી વર્લ્ડકપ ભારતમાં કયા સ્થળે આયોજિત થયેલ ?
– અમદાવાદ

Previous articleસોશિયલ મીડિયાથી સોશિયલ ડિસ્ટન્સ
Next articleકૃષિ કાયદા પરત ખેંચવાનું બિલ લોકસભામાં પાસ થયું