RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૯૧. કમ્પ્યુટર લખાણમાં કોઈ ચોકકસ શબ્દ્ય શોધવા માટે કઈ શોર્ટ કી વપરાય છે ?
– Ctrl +F
૯ર. કમ્પ્યુટર લખાણને એક ફાઈલમાંથી બીજી ફાઈલમાં કોપી કરવા માટે કઈ શોર્ટ કી વપરાય છે ?
– Ctrl + C
૯૩. કમ્પ્યુટર માટેની આઈસી ચીપ્સ સામાન્ય રીતે શેની બનેલી હોય છે ?
– સિલિકોન
૯૪. કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે ?
– RAM
૯પ. ઈ-મેઈલને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે ?
– વિજાણુ ટપાલ
૯૬. પેનડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે ?
– USB
૯૭. કમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પને પસંદ કરશો ?
– Turn off Computer
૯૮. કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા કી-બોર્ડમાં કંટ્રોલ કોને કયા નામથી દર્શાવવામાં આવે છે ?
– Ctrl
૯૯. ટાસ્કબારની ડાબી બાજુ કયું બટન જોવા મળે છે ?
– Start
૧૦૦. કમ્પ્યુટરના મગજન તરીકે કોને ઓળખવામાં આવે છે ?
– CPU
૧૦૧. નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે ?
– આપેલ તમામ
૧૦ર. નીચેના પૈકી કમ્પ્યુટર વાઈરસ કયો છે ?
– ઉપરોકત તમામ
૧૦૩. માઈક્રસોફટ વિન્ડોઝમાં પુર્વનિર્ધારિત રીતે કયુ વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે ?
– Internet Explorer
૧૦૪. સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને ૐ્સ્ન્માં બોલ્ડ કરી શકાય છે ?
–
૧૦પ. HTML દસ્તાવેજો(document) ને આ પ્રકારની સંચિત (save)) કરાય છે.
– ASCII અક્ષર
૧૦૬. ઈ-મેઈલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ?
– હોસ્ટ નેમ
૧૦૭. કમ્પ્યુટરમાં USB નું પુર્ણ રૂપ શું છે ?
– Universal Serial Bus
૧૦૮.MS Word માં શબ્દને પસંદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો ?
– F8 બે વખત
૧૦૯. નીચેની પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી ?
– UNIX
૧૧૦. HTT નું પુર્ણ સ્વરૂપ શું છે ?
– Hyper text Transfer Protocol
૧૧૧. MS word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો ?
– Ctrl + Shift + >
૧૧ર. MS Word શરૂ કરતાં પુર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ?
– ૮
૧૧૩. CC નું પુરૂં નામ શું છે ?
– Carbon Copy
૧૧૪. કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ?
– QWERT
૧૧પ. Full form of “os” is
– Operating System
૧૧૬. નીચેનામાંથી એક ગ્રાફિકસનો પ્રકાર છે તે જણાવો ?
– Raster
૧૧૭ નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફકત વાંચી શકાય છે ?
– ROM
૧૧૮. GUI નું પુરૂ નામ શું છે ?
– Graphical User Internal
૧૧૯. USB પુરૂ નામ શું છે ?
– Uniáersl Serial {Tus