RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૪૬. MS Excel માં ચાર્ટ ક્રિએટ કરવા શું વપરાય છે ?
– ચાર્ટ વીઝર્ડ
૧૪૭. ઓફિસ ર૦૦૭માં, MS Word ડોકયુમેન્ટ ફાઈલનું એકસટેન્શન શું હોય ?
– .doc
૧૪૮. ડેસ્કટોપ પર આવેલ શોર્ટકટને…… કહેવાય. – આઈકોન
૧૪૯. નીચેનામાંથી કયું ઈમેજ એડિટિંગ સોફટવેર નથી ? – એમ.એસ. પાવર પોઈન્ટ
૧પ૦. માઈક્રસોફટ Word-૨૦૦૭માં કોઈ શબ્દ નીચે લાલ કરકરીયાવાળી લીટીનો અર્થ……. થાય છે.
– શબ્દની ખોટી જોડણી એવું
૧પ૧. WAN ફુલ ફોર્મ શું છે ? – વાઈડ એરિયા નેટવર્ક
૧પર. કોઈપણ વેબસાઈટના ફ્રન્ટ પેજ- મેઈન પેજને……. કહેવાય.
– હોમ પેજ
૧પ૩. DBMSનું પુરૂ નામ શું છે ?
– ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ
૧પ૪. લીનકસમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડો ઉપયોગ થાય છે ?
– WC
૧પપ. Computersમાં બાદબાકી સામાન્ય રીતે કઈ મેથડથી કરવામાં આવે છે ?
– 2’s Complement
૧પ૬.Computer stack organised હોય તે કઈ પ્રકારનીinstruction કરે છે
– Zero addressing
૧પ૭. જયારેCPU Operating SystemLkk PartsLkk Program run કરે છે તેને શું કહે છે ?
– System mode
૧પ૮.. ‘Aging Registers’ શું છે ?
Counters which indicate how long ago their pages reffered
૧પ૯. નીચેનામાંથી કયા Valid Keyword C++માં નથી.
-Implicit
૧૬૦. Pointer થાય તો શું થાય ?
– it can cause an error
૧૬૧. t શું .output છે. નીચેના Program નું
– ૨૦ ૧૦
૧૬ર. …… જયા Model compatible executable code બની જાય છે.
– implementation Level
૧૬૩. નીચેનામાંથીNon-liner Date structure કયાં છે ?
– Trees
૧૬૪. નીચેનામાંનું એક મીડિયા પ્લેયર નથી તે જણાવો.
– Word Media Player
૧૬પ. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે ?
– Word
૧૬૬. MS Word ફાઈલનું એકસ્ટેન્શન શું હોય છે ?
– .doc
૧૬૭. એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલાં કમ્પ્યુટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ?
– LAN
૧૬૮. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ?
– LAN
૧૬૯. વેબપેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે ?
– HTTP
૧૭૦. સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે ?
– ૩ર
૧૭૧. નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે ?
– IP એડ્રેસ
૧૭ર.HTMLમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે ?
– HR
૧૭૩. MS Exelમાં માહીતીને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો ર્જીિં વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે ?
– Data