આજ રોજ ગઢડા તાલુકાના લીંબાણી ઉપર આવેલ ડેમ ની કોગ્રેસ ના આગેવાનો દ્રારા નિરીક્ષણ કરવામાં આવ્યું હંતુ
અને આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ પાસેથી વિગત વાર માહિતિ મેળવી હતી. તેમજ કામગીરી ઝડપ થી પૂર્ણ કરવા અને કામગીરી અગ્રેસર રહે તેવી સુચના અધિકારીઓ ને આપવામાં આવી હતી.
જેમા ગઢડા-ઉમરાળા કોગ્રેસ ના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂં બોટાદ જિલ્લા પંચાયત ના સભ્ય હિંમત ભાઇ કટારીયા.વાલજી ભાઈ જાદવ કોગ્રેસ ના આગેવાનો બચુભાઈ ઝાપડીયા કનુભાઇ જેબલીયા દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હંતુ.