તાપમા તપતા ગરીબોને ચપ્પલ વિતરણ

1738
bvn1452018-8.jpg

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને રસ્તાઓ તપી રહ્યા છે ત્યારે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારો તથા ગરીબો અને બાળકોને ભાવનગર ઋષીવંશી વાળંદ યુવા સંગઠન દ્વારા વિનામુુલ્યે ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સમાજનાં યુવાનો તથા આગેવાનો જોડાયા હતા.

Previous articleદલીત યુવાનની હત્યા કરનાર શખ્સ ઝડપાયો
Next articleતિલકનગર પાસે બી.એમ.સીના ખુલ્લા મેદાનમાં કચરો સળગ્યો