GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

131

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૩૧. એકસેલ ખોલતા મુળભુત રીતે તેમાં કેટલી વર્કશીટ રહેલી હોય છે ?
– ૩
ર૩ર. નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી ?
– એપિક
ર૩૩. વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઈન (બાર)ને શું કહે છે ?
– ટાસ્ક બાર
ર૩૪. કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલનો સંગ્રહ કયાં થાય છે ?
– ડિરેકટરીમાં
ર૩પ. નિચેનામાંથી [email protected] માં hotmail શું દર્શાવે છે ?
– હોસ્ટ
ર૩૬. નીચેનામાંથી કયું ટેકસ્ટ ઓડિટર નથી ?
– પાવર પોઈન્ટ
ર૩૭. કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલ બંધ કરવાથી…
– ફાઈલ એપ્લિકેશનમાં સ્ટોર થશે
ર૩૮. નીચેનામાંથી કયો ડેટાનો પ્રકાર છે ?
– અહીં દર્શાવેલ ત્રણેય
ર૩૯. પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે ?
– ડોકયુમેન્ટ
ર૪૦. નીચેનામાંથી કઈ સર્વિસ ઇન્ટરનેટ દ્વારા પૃથ્વીને ત્ર-પરિમાણીય બતાવે છે ?
– અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
ર૪૧. કમ્પ્યુટર વેબસાઈટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ www આવે છે.www એટલે શું ?
– World Wide Web

ર૪ર. કમ્પ્યુટરમાં IP Address કેટલા બીટનું બનેલું હોય છે ?
– ૩ર
ર૪૩. ઈન્ટરનેટ સાથે સંકળાયેલ MODEM એટલે શું ?
– Modulator Demodulator

ર૪૪. પેન ડ્રાઈવની મેમરી કયા પ્રકારની હોય છે ?
– ફલેશ મેમરી
ર૪પ. ઈન્ટરનેટમાં HTTP નું પુર્ણ સ્વરૂપ છે ?
– હાઈપર ટેકસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ
ર૪૬. કમ્પ્યુટરમાં એનેલોગ શબ્દ કઈ ભાષાનો છે ?
– ફ્રેન્ચ
ર૪૭. ડીવડી એટલે શું ?
– ડિજિટલ વર્સેટાઈલ ડીસ્ક
ર૪૮. કોમ્પ્યુટરમાં વાયરસ એટલે શું ?
– વાયરલ ઈન્ફોર્મેશન રીસોર્સ એટ સીઝ
ર૪૯. કોમ્પ્યુટર સીસ્ટમના કયા ભાગને તેનું મગજન કહી શકાય ?
– સીપીયુ
રપ૦. WORD માં મેઈલમર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે ?
– TOOLS

રપ૧.Interne નું આખું નામ…..
— Interconnected Network

રપર.GUI નું આખું નામ નીચેનામાંથી કયું છે ?
– Graphical User interface

રપ૩. RAM કમ્પ્યુટર માટે વપરાતા શબ્દનું પુરૂ નામ શું ?
– રેન્ડમ એસેસ મેમરી
રપ૪.Header અને Foote કયા મેનુમાં હોય છે ?
– VIEW

રપપ. Kbps નું આખું નામ નીચેનામાંથી કયું છે ?
– Kilo Bites per Second
રપ૬. Excel માં Row ની Height કેટલી હોય છે ?
– ૧ર.૭પ
રપ૭. ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે ?
– www.
રપ૮. હાયપર ટેકસ્ટ માર્ક-અપ લેંગ્વેજનું ટુકું નામ શું છે ?
– html

રપ૯. તમારા મહત્વના બધા ડેટા કયાં સ્ટોર થાય છે ?
– RAM

ર૬૦.GSWAN વેબસાઈટનું Address શું છે ?
– www.gswan.gov.in

ર૬૧. TCP એટલે શું ?
– ટ્રાન્સમિશન કન્ટ્રોલ પ્રોટોકોલ
ર૬ર. હેડર અને ફુટર કયા મેનુમાં આવેલા છે ?
– VIEW

Previous article૨૧ને ૨૨ થવામાં ૨૩ બાકી…
Next articleહવે માત્ર ૨ કલાકમાં જ મળી જશે ઓમિક્રોનનો રિપોર્ટ