શહેરમાં કાળી શેરડીની આગમન

102

દર વર્ષે શિયાળાના આગમન સાથે વિવિધ સ્વસ્થપ્રદ ખાદ્ય પદાર્થો નું વેચાણ વધે છે જેમાં દક્ષિણી પ્રાંત માથી કાળી શેરડીનો વિશાળ જથ્થો સમય સમયાંતરે આવે છે ત્યારે આ શેરડી નું સેવન શરીર માટે ખૂબ જ લાભકારી હોવાનું આયુર્વેદમાં જણાવ્યું છે શહેરના ચિત્રા પ્રેસકવાર્ટર શાસ્ત્રિનગર સહિતના વિસ્તારોમાં કાળી શેરડીનું વેચાણ શરૂ થયું છે જોકે ગત વર્ષની તુલના એ આ વર્ષે ભાવમાં વધારો થયો છે પરંતુ સ્વાદના શોખીનો ને મોંઘવારી નથી નડતી…!

Previous articleવલ્લભીપુરમાં ૪૫ દીકરીઓના સમૂહ લગ્નની શરણાઈ ગુંજી
Next articleભાવનગર ડિવીઝનના વેરાવળ રેલ્વે સ્ટેશને ATVM સુવિધાનો પ્રારંભ