RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૯૩. SQLનું પુરૂ નામ શું છે ?
– Structured Query Language
ર૯૪. નીચેનામાંથી કયા સોફટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ થાય છે ?
– MAYA
ર૯પ. નીચેનામાંથી કયું સોફટવેર ગ્રાફિકસ તરીકે ઓળખાય છે ?
– CORELDRAW
ર૯૬. ઓપન સોર્સ માટે કંઈ ઓપરેટિંગ સીસ્ટમ જાણીતી છે ?
– લીનકસ
ર૯૭. કમ્પ્યુટરમાં વપરાતી JPEG ફાઈલનું પુરૂં નામ જણાવો ?
– Joint Photographic Experts Group
ર૯૮. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે ?
– MIPS
ર૯૯. વેબ બ્રાઉઝરમાં વેબપેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
– F5
૩૦૦. કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને શું કહે છે ?
– અપલોડ
૩૦૧. હાર્ડ ડીસ્કની ઝડપ કેટલી (પ્રતિ મિનિટ હોય છે ?
– ૩૭૦૦ ચક્ર
૩૦ર. કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે ?
– બગ
૩૦૩. કમ્પ્યુટરને માહિત્ત થા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે ?
– કી બોર્ડ
૩૦૪. કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી છે ?
– સિલિકોન
૩૦પ. જુદા જુદા પર્સનલ કમ્પ્યુટર્સનું જોડાણ કરીને શું રચી શકાય ?
– નેટવર્ક
૩૦૬. વાઈ-ફાઈના ધોરણ ૮૦૨.હ માં સકંતો પહોંચવાના અંતરની મર્યાદા કેટલી ?
– રપ૦. મી.
૩૦૭. ડિજિટલ નેટવર્કિંગના ઉપયોગ દ્વારા આવેલી સેવા 2G માં ડેટાઝડપ કેટલી હોય છે ?
– 1.2 Mbps
૩૦૮. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે ?
– WRITER
૩૦૯. XML નું પુરૂં નામ શું છે ?
– Externsible Markup Language
૩૧૦. GUI નું પુરૂં નામ શું છે ?
– Graphical User Interface
૩૧૧. એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?
– હાઈપર લિંક
૩૧ર. નીચેનામાંથી કયો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી ?
– My Account
૩૧૩. ટાસ્કબારની જરૂરના જણાય તો…. ઓપ્શન પસંદ કરવું પડે ?
– ઓટો હાઈડ ધ ટાસ્કબાર
૩૧૪. પોઈન્ટરને શેના પર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થાય છે ?
– હાઈપર લિંક
૩૧પ. માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે ?
– કન્ટ્રોલ પેનલ
૩૧૬. જયારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ ૩ કી સાથે દબાવવામાં આવે છે ?
– Ctrl + Alt + Del
૩૧૭. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે કઈ કી વપરાય છે ?
– Ctrl + F4
૩૧૮. કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ કરાય છે ?
– F5
૩૧૯. પાવર પોઈન્ટમાં સ્લાઈડ સાથે……. ઉમેરી શકાય છે ?
– અહીં આપેલા બધા જ
૩ર૦. કમ્પ્યુટર ટર્ન ઓફ કરાતાં સેવ ડેટા કયા રહે છે ?
– સેકન્ડરી સ્ટોરેજ ડિવાઈસમાં