તળાજીના તલ્લી ગામે સમગ્ર વાંશિયા પરીવાર ના કુળદેવી મોખબાઈ માતા ના મંદિરે ત્રણ દિવસ ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમા યજ્ઞ હવન , સર્વ નિદાન કેમ્પ , ગામ ધુમાડો બંધ, ભવ્ય ભોજન સમારંભ, ડાક ડમરુ કાર્યક્રમ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પૂર્વક ચાલી રહેલ છે . જેમા આજે ભવ્ય અનેક નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરા નુ આયોજન કરાયુ હતુ જેમા અનેક અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, સંતો ઉપસ્થિત રહેલ રાત્રી ના ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહેલ અને ત્રણેક કલાક ડાયરાની રમઝટ માણી મંદીરનુ કામ નિહાળેલ સમગ્ર પરીવાર ને અભિનંદન આપી આભાર વ્યક્ત કરેલ અને વાંશિયા પરીવારના મઢે દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કરેલ અને વધુમા જણાવેલ કે અમે અનેક યોજનાઓ બનાવેલ કયાક તંત્રની ઢિલાસના કારણે વિલંબ થઈ રયો છેનુ પણ સાફ સાફ જણાવેલ.