મહુવા ખાતે પૂ.સંતશ્રી સીતારામ બાપુ દ્વારા આયોજીત દેવાધિદેવ ગોપનાથદાદાના યજમાન પદે શ્રી લક્ષચંડી ભાવાત્મક મહાયજ્ઞ માં હાજરી આપી હતી, આ કાર્યક્રમ માં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તથા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમભાઇ સોલંકી,કોળી સેવા સમાજના ટ્રસ્ટી શ્યામભાઇ મકવાણા કોળી સેના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા,
કોળી સેના જિલ્લા મહામંત્રી રમેશભાઈ,મહુવા શેહર પ્રમુખ મુકેશભાઈ અને મહુવા તાલુકા પ્રમુખ રાજેશભાઈ,ભાવનગર શેહર પ્રમુખ કાળુભાઇ અને અન્ય સામાજિક આગેવાનો અને કોળી સેનાના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.