રાજુલાનાં ડુંગર ગામનાં વરિષ્ટ પત્રકાર મનીષભાઈ મહેતાનાં પુત્ર ધર્મેશ મહેતાનો આજે જન્મદિવસ છે.અને નાની ઉંમરમાં પત્રકાર ક્ષેત્રે નામના ધરાવતા લોકોના પ્રશ્નનને ઉજાગર કરતાં અને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા ધર્મેશ મહેતા ૨૧ વર્ષ પૂર્ણ કરી ૨૨ માં વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે તેમના જન્મદિવસ નીમીત્તે તેમના પરિવારજનો તેમજ સગ્ગા વહાલા અને મીત્રો દ્વારા તેમના ૭૬૨૩૦૭૩૬૮૪ શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.