GujaratBhavnagar કહેવાય છે ’ પહેલું સુખ તે જાતે નર્યા ’ By admin - December 27, 2021 108 રેઈન્બો ફાઉન્ડેશન સંચાલિત કિલ્લોલ બાળશાળામાં આવતા બાળકો માટે વ્યાયામ – યોગ શિબિર શરૂ કરવામાં આવી છે. અંગ કસરતની સાથે સાથે મન એકાગ્ર કરવા માટે યોગાસનો પણ કરાવવામાં આવે છે.