GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

150

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૪૮૧. ‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.
– આંબો
૪૮ર. નીચેનામાંથી ‘ઉત્તમ’ શબ્દ માટે યોગ્ય વિરોધી શબ્દ પસંદ કરો
– અદ્યમ
૪૮૩. ખોટી જોડણી શોધો
– વૈદેહિ
૪૮૪. ‘યથાશકિત’ – શબ્દમાં કયો સમાસ રહેલો છે ?
– અવ્યવીભાવ
૪૮પ. સોનેટનો ઉદ્દભવ કયા દેશમાં થયો હતો ?
– ઈટાલી
૪૮૬. શબ્દસમુહ માટે એક શબ્દ આપો. – ‘પહેલાના સમયમાં આવી ગયેલું’
– પુરોગામી
૪૮૭. નીચેનામાંથી કયા કવિ આખ્યાનકાર તરીકે પ્રખ્યાત છે ?
– પ્રેમાનંદ
૪૮૮. કયા શબ્દજુથમાં શબ્દ કોશનો ક્રમ સચવાયેલો છે ?
– પક્ષી,પરીજ્ઞક્ષા, પસીનો, પાંખ, પાંચ
૪૮૯. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ? – મતિ
૪૯૦. સાચી જોડણી શોધો.
– ભ્રૂકુટિ
૪૯૧. ‘આકાશ કુસુમવત’ શબ્દ પ્રયોગ કયારે વાપરવામાં આવે છે ?
– કોઈ વાત માનવા જેવી ન લાગે ત્યારે
૪૯ર. ‘સિન્ધુર્મિ’ – શબ્દની સંધિ છોડાતા….. બને
– સિન્ધુ+ ઉર્મિ
૪૯૩. તાઓનો ચહેરો નિર્દોષ હતો – વાકયમાં કયા પ્રકારનું વિશેષણ વપરાયું છે ?
– ગુણવાચક
૪૯૪. કલમ, કછડી અને પછડી શબ્દો કઈ જાતિ સાથે સંકળાયેલા છે ?
– નાગર
૪૯પ. ‘મોજાર’ શબ્દનો સમાનાર્થી શબ્દ છે ?
– અંદર
૪૯૬. ‘ક્ર’ અક્ષરને શબ્દકોશમાં ક્રમમાં ગવોઠવતા કયા અક્ષર પછી તેનું સ્થાન આવશે ?
– કૌ
૪૯૭. ‘આવ્યાઅ આવ્યા ઓતરા દશના મેહ, પાંદરડાં ખેતરડાં રે હરિ કેરા છલી વળ્યા રે લોલ’ ઉપરોકત કાવ્યપંકિત કયા કાવ્યની છે ?
– આલાલીલા વાંસડિયા
૪૯૮. નીચેના વાકયમાં ક્રિયા વિશેષણ શોધો : ‘અલ્યાજનક ! તે શું પણ કર્યુ છે’
– શું
૪૯૯. મારી નોટમાં લીસાં પાના છે – આ વાકયમાં રેખાંકિત શબ્દ શું સુચવે છે ?
– વિશેષણ
પ૦૦. ‘વડા થઈ ચીંભડાં ગળે’ એટલે શું ? – રક્ષક જ ભક્ષક બને
પ૦૧. કયું શબ્દ જોડકું સમાનાર્થી છે ?
– વલોપાત – આક્રંદ
પ૦ર. કાવ્ય પ્રકારનું કયું જોડકું સાચું છે ?
– યક્ષ- સોનેટ
પ૦૩. ‘ઉંચા મંદિરની પાસે પાણીની પરખ છે.’ – રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ ધરાવે છે ?
– ગુણવાચક
પ૦૪. ‘લગ્નમાં તારે આવવું જ પડશે’ – રેખાંકિત પદ કયું કહેવાશે ?
– નિપાત
પ૦પ. રમતા બાળક વહાલ લાગે – વાકયમાં રેખાંકિત કરેલ શબ્દના કૃદંતનો પ્રકાર ઓળખાવો ?
– વર્તમાનકૃદંત

Previous articleનવા વર્ષે કહે કાન્હા, સહુ સારાવાના
Next articleઆધ્યાત્મિક ઉચ્ચતા :-મીના જોશી (વચનામૃત : જીવન માર્ગદર્શક )