કેક શોપ્સ પર જામી ભીડ….

365

ભાવનગર શહેરમાં ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં આવેલ કેક શોપ પર રાત્રિના સમયે થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઉજવણી કરાઈ હતી છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરાઈ ન હતી આ વર્ષે પણ રાત્રીના અગિયાર વાગ્યા બાદ કર્ફ્‌યુનો અમલ થતો હોય તે પૂર્વે જ રાત્રિના ૯ થી કેક શોપ પર ભારે ભીડ થવા પામી હતી કેટલાક કેક શોપ પર સાન્તાક્લોઝ અને જોકરો પણ રાખવામાં આવ્યા હતા અને બાળકોને ચોકલેટ તથા ગિફ્ટ આપવામાં આવેલ રાત્રિના ૧૧ વાગ્યા સુધી વિવિધ સ્થળોએ થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઉજવણી કરાઇ હતી અને લાંબા સમય બાદ લોકોએ ઉજવણીનો આનંદ માણ્યો હતો.

Previous articleમહિલાને વાતોમાં લઇ કેફી પીણું પીવડાવી લૂંટ કરનાર શખ્સને ભાવનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
Next articleલાખણકા અને હમીપરા ગામામાં જળશયોનું સંરક્ષણ અને સરક્ષિત કરવાના ઉપાયો વિષય અંતર્ગત પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો