GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

139

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૩૮. નીચેનામાંથી કયો શબ્દ પ્રતિષ્ઠાનો સમાનાર્થી શબ્દ છે ? – આબરૂ
૭૩૯. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? – ઋૃત્વિજ
૭૪૦. શબ્દ કોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? – વત્તા, વત્સ, વિદ્રોહ, વિદ્વાન
૭૪૧. અલંકાર ઓળખાવો : ‘ગાંધીજી એટલે ગાંધીજી’ – યમક
૭૪ર. સમાનાર્થી શબ્દ લખો : ‘નાદ’ – ધ્વનિ
૭૪૩. આપેલા વાકયમાંથી વિશેષણ શોધો : ‘તાજા ફુલોની સુવા ફેલાઈ ગઈ’ – તાજા
૭૪૪. અલંકાર ઓળખાવો : ‘વૃક્ષ પહેરેગીરની જેમ ઉભાં હતાં’ – ઉપમા
૭૪પ. આપેલા વાકયમાંથી વિશેષણ શોધો : ‘મોહન ઈકોતેર પેઢી તારે’ – ઈકોતેર
૭૪૬. શબ્દસમુહ માટે એક શબ્દ લખો : ‘પાણી ભરી લાવવાની ચામડાની ગુણ કે થેલી’ – પખાલ
૭૪૭. નિપાત લખો : ‘મહેશ તેના પિતા જેવો જ છે’- જ
૭૪૮. સંધિ લખો : ‘સમ્‌ +વૃષ્ટિ’ – સંસૃષ્ટિ
૭૪૯. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો ‘લોકોનું ટોળું ઉગમણી દિશામાં ગયું’ – સમુહવાચક
૭પ૦. નિપાત લખો : ‘ભાવનું તો ઠીક, ભાઈ’ – તો
૭પ૧. છંદ ઓળખાવો : ‘ખોટો જરાક કરતો યદિ ફેંસલો હું’ – વસંતતિલકા
૭પર. બહુવ્રીહિ સમાસનું ઉદાહરણ કયું છે ? – ચક્રપાણિ
૭પ૩. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો ‘નિતનિત વલોણાના એના અમી ધરતી હતી.’ – હરિણી
૭પ૪. શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ‘કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું’ – પલવટ
૭પપ. સંધિ છોડો : ‘ભિન્ન’ – ભિન્‌ + ન
૭પ૬. સંધિ જોડો : ‘પ્રીતિ + અર્થ’ – પ્રીત્યર્થ
૭પ૭. ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ આ આદેશ કોણે આપ્યો છે ? – મહાત્મા ગાંધીજી
૭પ૮. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ‘ઓસાણ ન રહેવું’ – યાદ ન રહેવું
૭પ૯. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો ‘ખટકર્મ’ – દ્વિગુ
૭૬૦. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ‘વધારે રખડનાર સફળ થતો નથી.’ – ભવિષ્યકૃદંત
૭૬૧. અલંકારનો પ્રકાર શોધો ‘મારી આશા મરી ગઈ.’ – શ્લેષ
૭૬ર. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘સહાસ’ – એકાએક
૭૬૩. સાચી જોડણી શોધો – તિતિક્ષા
૭૬૪. નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : ‘ધુળમાં મેળવી દેવું’ – જમીદોસ્ત કરી નાંખવું
૭૬પ. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો – સુખ ટ દુઃખ
૭૬૬. અલંકારના મુખ્ય પ્રકાર….. છે – બે
૭૬૭. નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. ‘નિઃ + તેજ’ – નિસ્તેજ
૭૬૮. છંદ જણાવો ‘દિપક બે દીકરા, કાજળ અને અજવાશ, એક કપુત કાળું કરે, બીજો દિયે પ્રકાશ’ – દોહરો

Previous articleશ્રીલંકાનાં આક્રમક ઓપનર દાનુષ્કા ગુણાથિલકે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી
Next article૨૬ ડિસેમ્બરની તારીખને વીર બાલ દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત