પીએમ પર હુમલાના પ્રયાસના વિરોધમાં સિહોરમાં રેલી

82

પંજાબ કોંગ્રેસ અને ખાલિસ્તાન તરફી ગુંડાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલાના કરાયેલા પ્રયાસના વિરોધમાં સિહોર ખાતે જીલ્લા ભાજપ દ્વારા સાંસદ ભારતીબેન શિયાળની આગેવાની હેઠળ એક રેલી કાઢવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપના આગેવાનો ઉપરાંત મહિલા મોરચો અને પ્રદેશના આગેવાનો સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.

Previous articleDysp સફીન હસન ટીમ સાથે મેદાનમાં
Next articleએક બટન દબાવવાથી હનુમાનજી પર તેલ અર્પણ