Uncategorized સિંધી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ By admin - September 25, 2017 697 સિંધુ સોશ્યલ સર્કલ ભાવનગર દ્વારા યશંવતરાય નાટ્યગૃહ ખાતે વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન પરમાણંદભાઈ ખટ્ટરનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ સમારોહમાં સમાજનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.