સિહોરમાં ભાજપ દ્વારા કરાયા મૌન ધરણા

91

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પંજાબ હુમલો કરવાનું કાવતરું કરવામાં આવેલ જે એસપીજીની જાગૃતતાથી નિષ્ફળ ગયેલ આ ષડયંત્રના વિરોધમાં દેશભરમાં ભાજપ દ્વારા ધરણા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સિહોર ખાતે ભાજપ દ્વારા વડલા ચોકે મૌન ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ બનાવને સપ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો

Previous articleબે ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનો હિમાલય બનતો ગિરનાર
Next articleસિહોર ખાતે કોંગ્રેસ દ્વારા યોજાઇ કોવિડ ન્યાય યાત્રા